ધોરણ 7 વિજ્ઞાન Chapter 9 થી 13 Mock Test
MCQ Practice • Result • Top 20 Rank List
ધોરણ 7 વિજ્ઞાનના Chapter 9 થી 13 માટે StudentFlow દ્વારા તૈયાર કરવામાં આવેલી Online Mock Test Series અહીંથી આપી શકો છો.
દરેક Chapterમાં 50 પ્રશ્નો, 50 ગુણ અને 45 મિનિટનો સમય છે.
Test પૂર્ણ કર્યા પછી તમારું Result જોઈ શકો છો અને ઈચ્છા મુજબ Top 20 Rank Listમાં Result જાહેર કરી શકો છો.
🔬 Chapter-wise Mock Test
ગતિ અને સમય
ગતિ, અંતર, સમય, ઝડપ, ગતિના પ્રકારો તથા સમય અને ગતિના દૈનિક જીવનના ઉપયોગ આધારિત MCQ Practice.
વિદ્યુત પ્રવાહ અને તેની અસરો
વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પરિપથ, ગરમીની અસર, ચુંબકીય અસર, ફ્યુઝ અને વિદ્યુત ઉપકરણો આધારિત MCQ Practice.
પ્રકાશ
પ્રકાશના પરાવર્તન, અરીસા, પ્રતિબિંબ, પારદર્શક અને અપારદર્શક પદાર્થો તથા પ્રકાશના દૈનિક જીવનના ઉપયોગ આધારિત MCQ Practice.
જંગલો : આપણી જીવાદોરી
જંગલો, વનસ્પતિ અને વન્યજીવો, ખોરાકની સાંકળ, જૈવવિવિધતા, વનઉત્પાદનો અને જંગલ સંરક્ષણ આધારિત MCQ Practice.
દૂષિત પાણીની વાર્તા
પાણીનું પ્રદૂષણ, ગટરજળ, દૂષિત પાણીથી થતા રોગો, પાણી શુદ્ધિકરણ અને સ્વચ્છતા આધારિત MCQ Practice.
• વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીનો Rank ઉપર રહેશે.
• સમાન ગુણ હોય ત્યારે ઓછા સમયમાં Test પૂર્ણ કરનાર વિદ્યાર્થીનો Rank ઉપર રહેશે.
• માત્ર જાહેર Result ધરાવતા વિદ્યાર્થીઓ Top 20 Rank Listમાં દેખાશે.
• Private Result પસંદ કરનાર વિદ્યાર્થીનું પરિણામ જાહેર Rank Listમાં દેખાશે નહીં.
દરેક Chapter Testમાં 50 પ્રશ્નો, 50 ગુણ અને 45 મિનિટનો સમય છે.
Test પૂર્ણ કર્યા પછી Score, Percentage, Correct, Wrong, Skipped અને Time Taken જેવી માહિતી જોઈ શકાશે.
🎯 તમારી તૈયારી શરૂ કરો
Chapter પ્રમાણે Science Mock Test આપો અને તમારી તૈયારી ચકાસો.
🚀 Mock Test શરૂ કરો