ધોરણ 8 ગણિત Chapter 1 થી 4 Mock Test
MCQ Practice • Result • Top 20 Rank List
ધોરણ 8 ગણિતના Chapter 1 થી 4 માટે StudentFlow દ્વારા તૈયાર કરવામાં આવેલી Online Mock Test Series અહીંથી આપી શકો છો.
દરેક Chapterમાં 50 પ્રશ્નો, 50 ગુણ અને 45 મિનિટનો સમય છે.
Test પૂર્ણ કર્યા પછી તમારું Result જોઈ શકો છો અને ઈચ્છા મુજબ Top 20 Rank Listમાં Result જાહેર કરી શકો છો.
📖 Chapter-wise Mock Test
સંમેય સંખ્યાઓ
સંમેય સંખ્યાઓના મૂળભૂત ખ્યાલો, ગુણધર્મો, ક્રિયાઓ અને સંખ્યારેખા આધારિત પ્રશ્નોની Practice.
એક ચલ સુરેખ સમીકરણો
એક ચલ સુરેખ સમીકરણો, સમીકરણ ઉકેલવાની પદ્ધતિ અને વિવિધ પ્રકારના MCQ પ્રશ્નોની Practice.
ચતુષ્કોણની સમજ
ચતુષ્કોણ, તેના ગુણધર્મો, ખૂણાઓ, કર્ણો અને વિવિધ ચતુષ્કોણ આધારિત પ્રશ્નોની Practice.
માહિતીનું નિયમન
માહિતી, આલેખ, આવૃત્તિ, પરાસ અને માહિતીના વિવિધ સ્વરૂપો આધારિત MCQ પ્રશ્નોની Practice.
• વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીનો Rank ઉપર રહેશે.
• સમાન ગુણ હોય ત્યારે ઓછા સમયમાં Test પૂર્ણ કરનાર વિદ્યાર્થીનો Rank ઉપર રહેશે.
• માત્ર જાહેર Result ધરાવતા વિદ્યાર્થીઓ Top 20 Rank Listમાં દેખાશે.
• Private Result પસંદ કરનાર વિદ્યાર્થીનું પરિણામ જાહેર Rank Listમાં દેખાશે નહીં.
દરેક Chapter Testમાં 50 પ્રશ્નો, 50 ગુણ અને 45 મિનિટનો સમય છે.
Test પૂર્ણ થયા પછી Score, Percentage, Correct, Wrong, Skipped અને Time Taken જેવી માહિતી જોઈ શકાશે.