ધોરણ 7 વિજ્ઞાન Chapter 1 થી 4 Mock Test
MCQ Practice • Result • Top 20 Rank List
ધોરણ 7 વિજ્ઞાનના Chapter 1 થી 4 માટે StudentFlow દ્વારા તૈયાર કરવામાં આવેલી Online Mock Test Series અહીંથી આપી શકો છો.
દરેક Chapterમાં 50 પ્રશ્નો, 50 ગુણ અને 45 મિનિટનો સમય છે.
Test પૂર્ણ કર્યા પછી તમારું Result જોઈ શકો છો અને ઈચ્છા મુજબ Top 20 Rank Listમાં Result જાહેર કરી શકો છો.
🔬 Chapter-wise Mock Test
વનસ્પતિમાં પોષણ
વનસ્પતિમાં પોષણ, પ્રકાશસંશ્લેષણ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ પોષણ આધારિત MCQ પ્રશ્નોની Practice.
પ્રાણીઓમાં પોષણ
પ્રાણીઓમાં પોષણ, ખોરાકનું પાચન, પાચનતંત્ર, પોષક તત્ત્વો અને પાચનની વિવિધ પ્રક્રિયાઓ આધારિત MCQ પ્રશ્નોની Practice.
ઉષ્મા
ઉષ્મા, તાપમાન, તાપમાન માપન, ઉષ્માનું વહન, સંવહન અને વિકિરણ તેમજ દૈનિક જીવનમાં ઉષ્માના ઉપયોગ આધારિત MCQ પ્રશ્નોની Practice.
ઍસિડ, બેઈઝ અને ક્ષાર
ઍસિડ, બેઈઝ અને ક્ષારના ગુણધર્મો, સૂચકો, તટસ્થીકરણ અને દૈનિક જીવનમાં તેમના ઉપયોગ આધારિત MCQ પ્રશ્નોની Practice.
• વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીનો Rank ઉપર રહેશે.
• સમાન ગુણ હોય ત્યારે ઓછા સમયમાં Test પૂર્ણ કરનાર વિદ્યાર્થીનો Rank ઉપર રહેશે.
• માત્ર જાહેર Result ધરાવતા વિદ્યાર્થીઓ Top 20 Rank Listમાં દેખાશે.
• Private Result પસંદ કરનાર વિદ્યાર્થીનું પરિણામ જાહેર Rank Listમાં દેખાશે નહીં.
દરેક Chapter Testમાં 50 પ્રશ્નો, 50 ગુણ અને 45 મિનિટનો સમય છે.
Test પૂર્ણ થયા પછી Score, Percentage, Correct, Wrong, Skipped અને Time Taken જેવી માહિતી જોઈ શકાશે.
🎯 તમારી તૈયારી શરૂ કરો
Chapter પ્રમાણે Science Mock Test આપો અને તમારી તૈયારી ચકાસો.
🚀 Mock Test શરૂ કરો