ધોરણ 8 વિજ્ઞાન Chapter 1 થી 4 Mock Test
MCQ Practice • Result • Top 20 Rank List
ધોરણ 8 વિજ્ઞાનના Chapter 1 થી 4 માટે StudentFlow દ્વારા તૈયાર કરવામાં આવેલી Online Mock Test Series અહીંથી આપી શકો છો.
દરેક Chapterમાં 50 પ્રશ્નો, 50 ગુણ અને 45 મિનિટનો સમય છે.
Test પૂર્ણ કર્યા પછી તમારું Result જોઈ શકો છો અને ઈચ્છા મુજબ Top 20 Rank Listમાં Result જાહેર કરી શકો છો.
🔬 Chapter-wise Mock Test
પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, ખેતીની વિવિધ પદ્ધતિઓ, કૃષિ સાધનો અને પાક સંરક્ષણ આધારિત પ્રશ્નોની Practice.
સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
સૂક્ષ્મજીવોના પ્રકારો, ઉપયોગી અને હાનિકારક સૂક્ષ્મજીવો, રોગો અને તેમના ઉપયોગો આધારિત પ્રશ્નોની Practice.
કોલસો અને પેટ્રોલિયમ
કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, અશ્મિભૂત ઇંધણ, તેમના ઉપયોગો અને સંરક્ષણ આધારિત પ્રશ્નોની Practice.
દહન અને જ્યોત
દહન, દહનના પ્રકારો, જ્યોત, ઇંધણ અને દહન માટે જરૂરી પરિબળો આધારિત પ્રશ્નોની Practice.
• વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીનો Rank ઉપર રહેશે.
• સમાન ગુણ હોય ત્યારે ઓછા સમયમાં Test પૂર્ણ કરનાર વિદ્યાર્થીનો Rank ઉપર રહેશે.
• માત્ર જાહેર Result ધરાવતા વિદ્યાર્થીઓ Top 20 Rank Listમાં દેખાશે.
• Private Result પસંદ કરનાર વિદ્યાર્થીનું પરિણામ જાહેર Rank Listમાં દેખાશે નહીં.
દરેક Chapter Testમાં 50 પ્રશ્નો, 50 ગુણ અને 45 મિનિટનો સમય છે.
Test પૂર્ણ કર્યા પછી Score, Percentage, Correct, Wrong, Skipped અને Time Taken જેવી માહિતી જોઈ શકાશે.