TET 2 Mock Test Class 8 Science CH 9 to 13

StudentFlow Class 8 Science Chapter 9 to 13 TET 2 Mock Test
STUDENTFLOW • TET-2 MOCK TEST

ધોરણ 8 વિજ્ઞાન Chapter 9 થી 13 Mock Test

MCQ Practice • Result • Top 20 Rank List

🔬 Std. 8 Science Mock Test Series

ધોરણ 8 વિજ્ઞાનના Chapter 9 થી 13 માટે StudentFlow દ્વારા તૈયાર કરવામાં આવેલી Online Mock Test Series અહીંથી આપી શકો છો.
દરેક Chapterમાં 50 પ્રશ્નો, 50 ગુણ અને 45 મિનિટનો સમય છે.
Test પૂર્ણ કર્યા પછી તમારું Result જોઈ શકો છો અને ઈચ્છા મુજબ Top 20 Rank Listમાં Result જાહેર કરી શકો છો.
📝 50 MCQ Chapter-wise Test
⏱️ 45 મિનિટ સમય આધારિત ટેસ્ટ
🏆 Top 20 Chapter-wise Rank

🔬 Chapter-wise Mock Test

9

ઘર્ષણ

ઘર્ષણનું કારણ, ઘર્ષણના પ્રકારો, ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા, ઘર્ષણ ઘટાડવા અને વધારવાના વિવિધ ઉપાયો આધારિત પ્રશ્નોની Practice.

🏆 Chapter 9 – ઘર્ષણ Top 20 જાહેર Rank List
10

ધ્વનિ

ધ્વનિનું ઉત્પાદન, કંપન, ધ્વનિનું પ્રસરણ, માનવ કાન, આવર્તન, કંપવિસ્તાર, ઘોંઘાટ અને સંગીત આધારિત પ્રશ્નોની Practice.

🏆 Chapter 10 – ધ્વનિ Top 20 જાહેર Rank List
11

વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો

વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો, વિદ્યુત વિભાજન, વિદ્યુતલેપન તથા વાહક અને અવાહક દ્રાવણ આધારિત પ્રશ્નોની Practice.

🏆 Chapter 11 – વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો Top 20 જાહેર Rank List
12

કેટલીક કુદરતી ઘટનાઓ

વિદ્યુતભાર, વિદ્યુતભારનું સ્થાનાંતરણ, વીજળી, તડિત, ભૂકંપ, ભૂકંપથી બચવાના ઉપાયો તથા કુદરતી ઘટનાઓ આધારિત પ્રશ્નોની Practice.

🏆 Chapter 12 – કેટલીક કુદરતી ઘટનાઓ Top 20 જાહેર Rank List
13

પ્રકાશ

પ્રકાશનું પરાવર્તન, સમતલ અરીસો, બહુવિધ પરાવર્તન, માનવ આંખ, દૃષ્ટિ, બ્રેલ લિપિ તથા પ્રકાશ આધારિત પ્રશ્નોની Practice.

🏆 Chapter 13 – પ્રકાશ Top 20 જાહેર Rank List
📌 Rank કેવી રીતે નક્કી થશે?

• વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીનો Rank ઉપર રહેશે.
• સમાન ગુણ હોય ત્યારે ઓછા સમયમાં Test પૂર્ણ કરનાર વિદ્યાર્થીનો Rank ઉપર રહેશે.
• માત્ર જાહેર Result ધરાવતા વિદ્યાર્થીઓ Top 20 Rank Listમાં દેખાશે.
• Private Result પસંદ કરનાર વિદ્યાર્થીનું પરિણામ જાહેર Rank Listમાં દેખાશે નહીં.
⏱️ Mock Test Pattern

દરેક Chapter Testમાં 50 પ્રશ્નો, 50 ગુણ અને 45 મિનિટનો સમય છે.

Test પૂર્ણ કર્યા પછી Score, Percentage, Correct, Wrong, Skipped અને Time Taken જેવી માહિતી જોઈ શકાશે.

🎯 તમારી તૈયારી શરૂ કરો

Chapter પ્રમાણે Mock Test આપો અને તમારી તૈયારી ચકાસો.

🚀 Mock Test શરૂ કરો
StudentFlow – Education Updates, Study Material, MCQ, Maths, Science, TET-TAT અને PDF Notes.

Rate this article

Loading...

ટિપ્પણી પોસ્ટ કરો

© ‧ Student Flow. All rights reserved.

Cookies Consent

This website uses cookies to ensure you get the best experience on our website.

Cookies Policy

We employ the use of cookies. By accessing Student Flow, you agreed to our cookie policy.

Most interactive websites use cookies to let us retrieve the user’s details for each visit. Cookies are used by our website to enable the functionality of certain areas to make it easier for people visiting our website. Some of our affiliate/advertising partners may also use cookies.