Tet 2 Mock Test Class 8 Maths CH 5 to 8

StudentFlow Class 8 Science TET 2 Mock Test
STUDENTFLOW • TET-2 MOCK TEST

ધોરણ 8 ગણિત Chapter 5 થી 8 Mock Test

MCQ Practice • Result • Top 20 Rank List

📚 Std. 8 Maths Mock Test Series

ધોરણ 8 ગણિતના Chapter 5 થી 8 માટે StudentFlow દ્વારા તૈયાર કરવામાં આવેલી Online Mock Test Series અહીંથી આપી શકો છો.
દરેક Chapterમાં 50 પ્રશ્નો, 50 ગુણ અને 45 મિનિટનો સમય છે.
Test પૂર્ણ કર્યા પછી તમારું Result જોઈ શકો છો અને ઈચ્છા મુજબ Top 20 Rank Listમાં Result જાહેર કરી શકો છો.
📝 50 MCQ Chapter-wise Test
⏱️ 45 મિનિટ સમય આધારિત ટેસ્ટ
🏆 Top 20 Chapter-wise Rank

📖 Chapter-wise Mock Test

5

વર્ગ અને વર્ગમૂળ

વર્ગ, પૂર્ણવર્ગ સંખ્યા, વર્ગમૂળ, વર્ગમૂળ શોધવાની પદ્ધતિ અને વિવિધ ગણિતીય પ્રશ્નોની Practice.

🏆 Chapter 5 – વર્ગ અને વર્ગમૂળ Top 20 જાહેર Rank List
6

ઘન અને ઘનમૂળ

ઘન, પૂર્ણઘન સંખ્યા, ઘનમૂળ, અવયવીકરણ દ્વારા ઘનમૂળ અને વિવિધ MCQ પ્રશ્નોની Practice.

🏆 Chapter 6 – ઘન અને ઘનમૂળ Top 20 જાહેર Rank List
7

રાશિઓની તુલના

ટકાવારી, નફો-નુકસાન, વટાવ, ડિસ્કાઉન્ટ, ગુણોત્તર અને રાશિઓની તુલના આધારિત પ્રશ્નોની Practice.

🏆 Chapter 7 – રાશિઓની તુલના Top 20 જાહેર Rank List
8

બીજગણિતીય પદાવલીઓ અને નિત્યસમ

પદાવલી, પદ, સહગુણક, ચલ, સમાન પદો, પદાવલીઓની સરવાળા-બાદબાકી અને નિત્યસમ આધારિત MCQ Practice.

🏆 Chapter 8 – બીજગણિતીય પદાવલીઓ અને નિત્યસમ Top 20 જાહેર Rank List
📌 Rank કેવી રીતે નક્કી થશે?

• વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીનો Rank ઉપર રહેશે.
• સમાન ગુણ હોય ત્યારે ઓછા સમયમાં Test પૂર્ણ કરનાર વિદ્યાર્થીનો Rank ઉપર રહેશે.
• માત્ર જાહેર Result ધરાવતા વિદ્યાર્થીઓ Top 20 Rank Listમાં દેખાશે.
• Private Result પસંદ કરનાર વિદ્યાર્થીનું પરિણામ જાહેર Rank Listમાં દેખાશે નહીં.
⏱️ Mock Test Pattern

દરેક Chapter Testમાં 50 પ્રશ્નો, 50 ગુણ અને 45 મિનિટનો સમય છે.

Test પૂર્ણ થયા પછી Score, Percentage, Correct, Wrong, Skipped અને Time Taken જેવી માહિતી જોઈ શકાશે.

🎯 તમારી તૈયારી શરૂ કરો

Chapter પ્રમાણે Mock Test આપો અને તમારી તૈયારી ચકાસો.

🚀 Mock Test શરૂ કરો
StudentFlow – Education Updates, Study Material, MCQ, Maths, Science, TET-TAT અને PDF Notes.

Rate this article

Loading...

ટિપ્પણી પોસ્ટ કરો

© ‧ Student Flow. All rights reserved.

Cookies Consent

This website uses cookies to ensure you get the best experience on our website.

Cookies Policy

We employ the use of cookies. By accessing Student Flow, you agreed to our cookie policy.

Most interactive websites use cookies to let us retrieve the user’s details for each visit. Cookies are used by our website to enable the functionality of certain areas to make it easier for people visiting our website. Some of our affiliate/advertising partners may also use cookies.